દારૂબંધી / સુરતની હોસ્પિટલમાં 'દવા દારૂ' બંને મળે છે! ટ્રોમા સેન્ટરમાંથી બોટલો મળી આવતા ચર્ચા  

  medicine and alcohol Both are available in Surat hospital

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક ડઝનથી વધુ ખાલી દારૂની બોટલ મળી આવતાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો.  

બ્રેકિંગ ન્યૂઝ