સારવાર / અદાણી સંચાલિત ભુજમાં મેડિકલ કોલેજના 50 જેટલા MBBSના વિદ્યાર્થીઓ બીમાર, જાણો કોની છે બેદરકારી

Medical students fall ill at Adani Medical Hospital at bhuj

કચ્છમાં એક સાથે 50 જેટલા MBBSના વિદ્યાર્થીઓ બીમાર પડી જતાં દોડધામ મચી, અદાણી સંચાલિત ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં 50 જેટલા તબીબી વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ