માણસાઈ લજવાઈ! / ગુજરાતમાં અહીં થઈ રહ્યો છે માસ્કનો કાળો કાળોબાર, ઝડપાયો આટલો જથ્થો

Medical Stores Charges more cost at Rajkot and make mask as a Business

કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં માસ્કનો કાળો કારોબાર થઈ રહ્યો છે. માહિતી મળતાં કલેકટરના આદેશ બાદ પુરવઠા વિભાગના દરોડા પાડતાં 3 મેડિકલ સ્ટોરમાંથી 2700 જેટલા માસ્કનો જથ્થો ઝડપાયો હતો. મેડિકલ સ્ટોરમાં 100 રૂપિયાના માસ્ક 400 રૂપિયામાં વેચાતા હતા. મળી આવેલો માસ્કનો જથ્થો સીઝ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ