આક્રોશ / પશ્ચિમ બંગાળથી દિલ્લી-મહારાષ્ટ્ર પહોંચી ડોકટરોની હડતાળ, OPD બંધ

Medical services across country to be hit as doctors threaten strike

પશ્ચિમ બંગાળના કોલકાતા મેડિકલ કોલેજમાં ડોકટરો પર થયેલા હુમલાને લઇને દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલ્લી એઇમ્સ સહિત દેશભરમાં સરકારી અને ખાનગી ડોકટરોને આજરોજ એક દિવસની હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ