નિર્ણય / મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઇને રાહતના સમાચાર, DyCMએ ફી અંગે કરી જાહેરાત

medical seats Fees not increase DyCM nitin patel

કોરોના મહામારીને લઇને રાજ્યની ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 8 મેડિકલ કોલેજોમાં કુલ 1600 બેઠકો છે. ત્યારે આ મેડિકલ બેઠકો પર કોઇ પ્રકારનો ફી વધારો નહીં કરવામાં આવે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ