કોવિડ-19 / 57 વર્ષ બાદ પંડિત નેહરૂના સમયનો આ આદેશ ફરી લાગુ કરશે મોદી સરકાર, જાણો શું છે મામલો 

Medical qualified government employees have been allowed to have medical service in their spare time.

કેન્દ્ર સરકારે 57 વર્ષ બાદ જૂના એક આદેશને ફરી લાગુ કર્યો છે. જે હેઠળ મેડિકલ ક્વોલિફાઈડ સરકારી કર્મચારીને પોતાના ફ્રી ટાઈમમાં મેડિકલ સર્વિસની પરવાનગી આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ