રાજકોટ / લ્યો બોલો! સિવિલનો મેડિકલ ઓફિસર જ ઝડપાયો દારૂ પીધેલી હાલતમાં, ક્યાં સુધી થતા રહેશે દર્દીઓના જીવ સાથે ચેડાં?

Medical Officer of Rajkot Civil Hospital was caught drunk

રાજકોટ સિવિલનો મેડિકલ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો છે. આ મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. એસ.પી.રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સત્ય પુરવાર થશે તો કડક પગલા લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ