શિક્ષણ સમાચાર / ફાર્મસી કાઉન્સિલે વિદ્યાર્થીઓને માન્યતા વગરની કોલેજોમાં પ્રવેશ ન લેવા આપી ચેતવણી

medical collage list Pharmacy education and profession in India

ફાર્મસીમાં એડમીશન લેવા માંગતા વિધાર્થીઓને માટે મોટા સમાચાર સામે આવ્યા છે ફાર્મસી કાઉન્સિલએ માન્યતા વગર ની કોલેજોમાં પ્રવેશ ન લેવા ચેતવણી આપી છે ગુજરાત ફાર્મસી કાઉન્સિલએ માન્યતા હોય તેવી કોલેજોનું લિસ્ટ જાહેર કર્યું છે

બ્રેકિંગ ન્યૂઝ