રજૂઆત / ગુજરાતમાં 14 દિવસનું લૉકડાઉન લગાવો : જુઓ કોણે હાઈકોર્ટમાં કરી માંગ

medical association says 14 day lockdown needed in gujarat highcourt

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે મેડિકલ એસોસિયેશને કોર્ટમાં લૉકડાઉન કરવા રજૂઆત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ