બોયકોટ / મીડિયા ના પહોંચી તો કંગનાએ કેન્સલ કરવી પડી અપકમિંગ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ની ઇવેન્ટ

media did not arrive kangana ranaut had to cancel the event of film judgmental hai kya

કંગના રાણાવતની અપકમિંગ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ની એક મોટી ઇવેન્ટ કાલે રાતે મુંબઇમાં યોજાવાની હતી. મીડિયાને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ મીડિયાના લોકોએ હાજરી આપી નહતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ