WC 2019 / ઈંગ્લેન્ડમાં મેચ પહેલાં 'કોહલી સેના'એ કર્યુ એવું કે મીડિયા થઈ ગયું નારાજ

Media declines press conference as no Team India World Cup 2019

ઇંગ્લેન્ડમાં થઇ રહેલ વર્લ્ડ કપ 2019માં કોહલીની સેના 5 જૂને સાઉથ આફ્રીકા સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચમાં પહેલા એક મૂશ્કેલી ઉભી કરનારા સમાચાર સામે આવ્યા છે. સોમવારે ટીમ ઇન્ડિયા તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ