BREAKING / સંજય રાઉતને માઠી બેઠી, વધુ એક મુશ્કેલી આવી સામે, હવે માનહાનિના કેસમાં વોરંટ થયું ઇશ્યૂ

medha somaiya defamation case mumbai court issues bailable warrant against shiv sena mp sanjay raut

મહારાષ્ટ્રમાં શિવસેનાને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. આ બાજૂ ફ્લોર ટેસ્ટમાં શિંદે જૂથ પાસ થયું છે, તો વળી બીજી બાજૂ શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ વધી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ