પુરસ્કાર / ગુજરાતના 19 પોલીસ અધિકારી-જવાનોને ચંદ્રક એનાયત થશે, પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ થઈ જાહેરાત

Medals will be awarded to 19 police officers and jawans of Gujarat

72મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વિશિષ્ટ પોલીસ જવાનોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતના 19 પોલીસ જવાનોને આ વખતે ચંદ્રકથી ભૂષિત કરાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ