રિપોર્ટ / કોરોના મહામારીના કારણે આ જીવલેણ બિમારીનો વધ્યો ખતરો, 23 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

Measles cases reach 23 year high

કોરોના વાયરસ મહામારીના કારણે ઓરીનો ખતરો વધારી દીધો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને સેંટર ફૉર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના રીપોર્ટમાં આ ખુલાસો થયો. આ રીપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે 2019માં ઓરીના સંક્રમણે 23  વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોવિડ-19ના કારણે લોકો રસી અપાવી રહ્યાં નથી, જેના કારણે ઓરીની સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ