વિવાદ / સરહદી તણાવ વચ્ચે ભારતને રાફેલમાં મળ્યું એવું ખાસ હથિયાર કે ચીન-પાકિસ્તાનને લાગશે ઝટકો

meaning of equipping the rafales fighter jets with hammers kit

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ચીન સીમા વિવાદ વધી રહ્યો છે. આ સમયે ભારતના રાફેલ લડાકૂ જેટ વિમાનો ચર્ચામાં રહ્યા છે. આ વિમાન ભારતે ફ્રાન્સથી મંગાવ્યા છે. આવતીકાલે આ 5 રાફેલ (Rafale Fighter jet planes) ભારત પહોંચશે અને તેમને લદ્દાખમાં રખાશે. આધુનિક ક્ષમતાથી સજ્જ આ લડાકૂ વિમાન દુશ્મન દેશ ચીનને ટક્કર આપવા માટે ખાસ માનવામાં આવે છે. આ રાફેલ હેમર મિસાઈલ કિટથી સજ્જ હોવાના કારણે તે વધારે ખતરનાક બન્યું છે અને દુશ્મન દેશને મિનિટોમાં ખતમ કરવાની તાકાત રાખે છે. જાણો રાફેલમાં લગાવાયેલી 6 હેમરની શું છે ખાસિયત અને તે કઈ રીતે કામ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ