રિપોર્ટ / દેશમાં અહીં ચીની ગામ વસ્યું હોવાની ચર્ચા, ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બનતાં વિદેશ મંત્રાલયે આપ્યું ખાસ નિવેદન

 mea reacts to reports of chinese construction in arunachal pradesh

એક રિપોર્ટ અનુસાર અરુણાચલમાં ચીને પોતાનું ગામ વસાવી લીધું હોવાની ચર્ચાના કારણે વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે સીમા પર અમારી નજર બની રહેશે અને જવાબમાં ભારતની સીમા ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ