લૉકડાઉન / અહીંયા કામ કરનાર કર્મચારીઓ માટે ખુશખબરી, મળશે 3 ગણો પગાર

mcx decides to give three times salary to its employees working at exchange

MCX દેશનો સૌથ મોટો જીન્સ એક્સચેન્જ છે. એક્સચેન્જના દેશભરમાં 400 કર્મચારી છે, જેમાંથી 300 મુંબઇ મુખ્યાલયમાં કાર્યરત છે. દેશની સૌથી મોટી કમોડિટી એક્સચેન્જ MCXએ પોતાના એવા કેટલાક કર્મચારીઓને ત્રણ ગણું વેતન આપવાની પેશકશ કરી છે જે શહેરમાં એમની ઑફિસથી કામ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ