રોક / ભારતના આ વિસ્તારમાંથી MBBSની ડીગ્રી લીધી હશે તો પ્રેક્ટિસની મંજૂરી નહીં, MCIનો નવો સર્ક્યુલર

MCI warns again MBBS at medical college at PoK degrees nto recognised in India

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એવા લોકો પર ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ પર રોક લગાવી દીધી છે જેમની પાસે પાકિસ્તાન અધિકૃત જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ (POJKL)ની ડિગ્રી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ