ઓહ માય ગોડ ! / એક બર્ગર ખાવાના આપવા પડ્યા 2 લાખ રૂપિયા, જાણો શા માટે આટલી મોટી રકમ ચૂકવવાનો આવ્યો વારો

mcdonalds burger man lost millions just because of a burger took with in flight

કલ્પના કરો કે બર્ગરની કિંમત તમારે વાસ્તવિક ખર્ચથી 1 હજાર ગણી વધારે ચૂકવવી પડે તો તમે શું કરશો? કઈક આવુ જ એક પ્રવાસીની સાથે થયુ છે, જ્યારે તેના પર બાલીથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ દરમ્યાન ભોજન કરવા માટે ભારે દંડ ફટકારવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ