રાજકારણ / VIDEO: એવું તો શું થયું કે અમુક કલાકમાં AAPમાં રહ્યા બાદ આ નેતાએ કરી ઘરવાપસી, કહ્યું કોઈ પદ નથી જોઈતું

mcd election delhi congress vice president and councillor ali mehdi back to congresss after join aap

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના માત્ર 48 કલાકની અંદર આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ત્રણ કાઉન્સિલરોમાંથી એક અલી મેહદી ફરી કોંગ્રેસમાં પરત ફર્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ