VIDEO / ગુજરાતમાં આજથી MBBSના વિદ્યાર્થીઓ હડતાળ પર, જાણો ક્યાં શું છે સ્થિતિ

MBBS student on strike in Gujarat

ગુજરાતમાં ઈન્ટર્ન તબીબો 14મી ડિસેમ્બરના સવારના 8 વાગ્યાથી અચોક્કસ મુદ્તની હડતાળ પર ઊતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ