સ્પોર્ટ્સ / અહો આશ્ચર્યમ્! મેસી અને રોનાલ્ડોને પાછળ છોડી 21 વર્ષીય એમ્બાપે દુનિયાનો સૌથી મોંઘો ફૂટબોલરઃ વેલ્યૂ રૂ. 2490 કરોડ

mbappe is most valuable player of world

ફ્રાંસની ફૂટબોલ ક્લબ સેન્ટ જર્મન PSGનો કિલિયન એમ્બાપે દુનિયાનો સૌથી મોંઘો ફૂટબોલર બની ગયો છે. તેની બ્રાન્ડ વેલ્યૂ 259.2 મિલિયન પાઉન્ડ (2490 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. ફૂટબોલ ઓબ્ઝર્વેટરીના અહેવાલમાં આશ્ચર્યની વાત એ છે કે બાર્સેલોનાનો લિયોનલ મેસી 22 અને યુવેન્ટ્સનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 70મા નંબર પર છે.

બ્રેકિંગ ન્યૂઝ