વડોદરા / મેયરે કહ્યું, આટલું જ પાણી મળશે, તો બરાબરનાં ભડક્યા MLA, સ્થાનિકો સાથે મળીને આંદોલન કરવાની આપી દીધી ધમકી

mayor said that if enough water is available, then the outraged MLAs have threatened to join the agitation with the locals.

વડોદરમાં PM મોદીના કાર્યક્રમને લઈને એક બેઠક યોજાઈ હતી. જેમાં પીવાના પાણીના મામલે મેયર અને ધારાસભ્ય આમને- સામને આવી ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ