લંડન / કાશ્મીર મુદ્દા પર દિવાળીના દિવસે લંડનમાં ભારત વિરોધી માર્ચ, પાક મૂળના મેયરે કરી નિંદા

mayor condemns plan of anti india march in london on diwali on kashmir issue

લંડનના મેયર સાદિક ખાને આવતા રવિવારે દિવાળીના દિવસે કાશ્મીર મુદ્દા પર ભારત વિરોધી માર્ચ નીકાળવાની યોજનાની નિંદા કરી છે. સાથે જ, પાકિસ્તાની મૂળના ખાને કહ્યું કે તેથી બ્રિટેનની રાજધાનીમાં વિભાજન વધુ ઊંડુ બનશે. એમણે આયોજકો અને તેમા સામેલ થનાર સંભાવિત પ્રદર્શનકારીઓને વિરોધ માર્ચ રદ્દ કરવાની અપીલ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ