કોરોના સંકટ / મારા અમદાવાદની આટલી ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ? આ શહેર તમને ક્યારેય માફ નહીં કરે

Mayor Bijal Patel Covid-19 crisis ahmedabad city

કોરોના નામની મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વાત આપણા ભારતની કરીએ તો ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દશા સૌથી ખરાબ છે. ગુજરાતમાં પણ અમદાવાદના તો હાલ બેહાલ થઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધારે મોત અમદાવાદમાં થયા છે. સૌથી વધારે કેસ પણ આપણા અમદાવાદમાં જ છે. દોડતા ભાગતા આ શહેરની આટલી ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ? આ સવાલ આજે અમદાવાદનો પ્રત્યેક નાગરિક પૂછી રહ્યો છે. જેના માથે આ શહેરની જવાબદારી છે તે નેતાઓએ શહેરીજનોને મરતા છોડી જતા રહ્યા છે. પોતાના પરિવારને સાચવી રહ્યા છે. પરંતુ આ શહેર તેવા નેતાને ક્યારેય માફ નહીં કરે. ત્યારે કોણ છે આવા નેતા....

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ