હેરકૅર / વાળને મુલાયમ અને ડેન્ડ્રફ ફ્રી રાખવા યૂઝ કરો 1 વસ્તુ, આ રીતે કરો અપ્લાય

mayonnaise used in burgers will now make hair beautiful just apply

વાળને કાળા સ્વસ્થ બનાવવાની સાથે તેનો ગ્રોથ વધારવા માટે મહિલાઓ અનેક ઉપાયો અજમાવે છે. શાઈની અને લાંબા વાળ માટે જો તમે અનેક ઉપાયોથી કંટાળ્યા છો તો હવે તમે પિઝ્ઝા કે બર્ગરમાં વપરાતું મેયોનીઝ યૂઝ કરી શકો છો. તે વાળને સોફ્ટ બનાવે છે. વાળની ફ્રિઝિનેસ ખતમ કરવાની સાથે તે વાળને પોષણ પણ આપે છે. અઠવાડિયામાં 2 વાર તેના ઉપયોગથી વાળ નરમ અને શાઈની બને છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ