ટ્રાફિક રૂલ્સ / સરકાર હેલમેટ મુદ્દે યુટર્ન લઈ શકે છે, હેલમેટ ફરજિયાત કે મરજિયાત તે મુદ્દે સરકાર ખુદ અવઢવમાં

Maybe Gujarat Government u turn on helmet rules

રાજ્યમાં વાહન ચાલકોના હેલ્મેટ પહેરવાને લઈને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ પ્રતિક્રિયા આપી છે કે, લોકોએ જાગૃત થઈને હેલ્મેટ પહેરવુ જોઈએ. માર્ગ અકસ્માતમાં બચવા માટે આકરા પગલા લેવા જોઈએ. હેલ્મેટ મરજિયાત કે ફરજિયાત તે અંગે ફળદુ ખુદ મુંઝવણમાં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યુ કે, બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં હેલ્મેટને લઈને ચર્ચા કરાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ