મહામંથન / લોકસભામાં હાર બાદ માયાવતી 3 જૂનના રોજ દિલ્હીમાં કરશે સમીક્ષા બેઠક

Mayawati Will Take Part In Meeting In Delhi Reviews The Defeat In Lok Sabha Eletion 2019

બસપા અધ્યક્ષા માયાવતી લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર બેઠક કરવા જઈ રહ્ય છે. ત્રીજી જૂનના રોજ માયાવતી દિલ્હી સ્થિત પાર્ટીના કાર્યાલયે એક બેઠક કરશે. જેમાં તમામ નવનિયુક્ત સાંસદો, લોકસભાના ઉમેદવારો, ઝોન ઈન્ચાર્જ, જિલ્લાધ્યક્ષોને તેડું મોકલવામાં આવ્યું છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ