રાજકારણ / શું UP માં ગઠબંધન તુટી ગયું? BSP પેટા ચૂંટણીમાં 11 વિધાનસભા બેઠકો પર એકલી લડશે

mayawati will take important meeting in delhi after bsp defeat in lok sabha election

ઉત્તરપ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીના પરિણામની સમીક્ષા કરતા બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ મોટું નિવેદન આપ્યું છે. માયાવતીનું કહેવું છે કે ગઠબંધનથી ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળ્યા નથી. એમણે દાવો કર્યો છે કે યાદવ વોટ ટ્રાન્સફર ન થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ