પ્રહાર / રાજસ્થાન સંકટઃ BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઇએ

Mayawati shreds ashok gehlot demands president rule in rajasthan

બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર અશોક ગેહલોત સરકાર પર નિશાન તાક્યું છે. માયાવતીએ કહ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રીએ પહેલા પક્ષ-પલટાનો કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી સતત બીજી વખત બીએસપી સાથે વિશ્વાસઘાત કર્યો અને પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા અને હવે ખુલ્લેઆમ ફોન ટેપ કરાવી એખ વધુ ગેરકાયદે કાયદો અને  ગેર બંધારણીય કામ કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ