મહાપરિણામ / ચૂંટણી પરિણામો પહેલા BSP પ્રમુખ માયાવતીએ વડાપ્રધાન બનવાની ઇચ્છા કરી વ્યક્ત: સૂત્ર

mayawati shows her interest to become pm

ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા બસપાના સુપ્રીમો માયાવતીએ વડાપ્રધાન બનવાની ઇચ્છા જાહેર કરી હતી. આ મામલે મળતી વિગતો મુજબ BJP વિરોધી નેતાએને માયાની ઇચ્છા બાબતે જણાવવામાં આવ્યું હતું. આમ કરીને ભાજપને રોકવા માટેનો ફ્રંટ બનાવવામાં આવે, જેમાં તમામ વિપક્ષી પાર્ટીએ સામેલ હોય. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ