બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / mayawati said baba saheb ambedkar was not in favor of separate section 370 in jammu and kashmir
Mehul
Last Updated: 03:53 PM, 26 August 2019
માયાવતીએ કહ્યું, 'જેવું કે વિદિત છે કે બાબા સાહેબ આમ્બેડકર (Baba Saheb Ambedkar) હંમેશા દેશની સમાનતા, એકતા અને અખંડીતાના સમર્થક રહ્યા હતા. તેથી તે જમ્મૂ કાશ્મીર રાજ્યમાં અલગથી આર્ટિકલ 370ની જોગવાઇના ક્યારેય પક્ષમાં નહોતા. આ જ ખાસ કારણે બીએસપીએ સંસદમાં આ આર્ટિકલ હટાવવાનું સમર્થન કર્યું છે. જોકે, દેશમાં બંધારણ લાગૂ થવાના લગભગ 69 વર્ષોના ઉપરાંત આ આર્ટિકલ 370ને ખતમ કર્યા બાદ હવે ત્યાં સ્થિતિ સામાન્ય બનવામાં જરૂર થોડો સમય લાગશે. તેની થોડી રાહ જોવામાં આવે તો સારું છે, જેને માનનીય કોર્ટે પણ માન્યુ છે.
ADVERTISEMENT
1. जैसाकि विदित है कि बाबा साहेब डा. भीमराव अम्बेडकर हमेशा ही देश की समानता, एकता व अखण्डता के पक्षधर रहे हैं इसलिए वे जम्मू-कश्मीर राज्य में अलग से धारा 370 का प्रावधान करने के कतई भी पक्ष में नहीं थे। इसी खास वजह से बीएसपी ने संसद में इस धारा को हटाये जाने का समर्थन किया।
— Mayawati (@Mayawati) August 26, 2019
ADVERTISEMENT
3. ऐसे में अभी हाल ही में बिना अनुमति के कांग्रेस व अन्य पार्टियों के नेताओं का कश्मीर जाना क्या केन्द्र व वहां के गवर्नर को राजनीति करने का मौका देने जैसा इनका यह कदम नहीं है? वहाँ पर जाने से पहले इस पर भी थोड़ा विचार कर लिया जाता, तो यह उचित होता।
— Mayawati (@Mayawati) August 26, 2019
માયાવતીએ કહ્યું, 'એવામાં હાલમાં જ વિના અનુમતિએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓનું કાશ્મીર જવું શું કેન્દ્ર અને ત્યાંના ગવર્નરને રાજનીતિ કરવાની તક આપવા જેવું એમનું પગલુ નથી? જમ્મૂ કાશ્મીર જતા પહેલા તેના પર થોડો વિચાર કરવામાં આવ્યો હોત, તો એ ઉચિત માનવામાં આવતું.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.