સમીક્ષા / ચૂંટણીમાં મળેલા પરાજય પર માયાવતીનું દિલ્લીમાં મંથન, BSPમાં થશે ફેરફાર!

Mayawati sacks office bearers, to review UP alliance today

બહુજન સમાજવાદી પાર્ટી (BSP) પ્રમુખ માયાવતી આજરોજ દિલ્લી ખાતે ચૂંટણીમાં મળેલા પરાજય પર સમીક્ષા કરશે. 2019 લોકસભા ચૂંટણીમાં બીએસપીને સંતોષજનક બેઠક ન મળવા પર તેમજ કેટલાક પ્રદેશોમાં કારમા પરાજયને લઇને માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓની અખિલ ભારતીય સ્તર પર બેઠક બોલાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ