નિવેદન / રાહુલ ગાંધીએ શ્રમિકો સાથે Video શૅર કર્યો તો માયાવતી ભડક્યા, કહ્યું સંવેદના કરતા નાટક વધારે છે, આના કરતા...

mayawati lashes out at rahul gandhi for sharing video of workers

ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી પ્રવાસી શ્રમિકોના મુદ્દે કોંગ્રેસ પર સતત હુમલો કરી રહી છે. પહેલા બસો ચલાવવાને લઇને કોંગ્રેસને સલાહ આપ્યા બાદ હવે માયાવતીએ રાહુલ ગાંધીનું ના લીધા વિના પ્રવાસી શ્રમિકો સાથે વીડિયો શૅર કરવા પર તેમના પર નિશાન સાધ્યું છે. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે કોંગ્રેસ નેતા દ્વારા બતાવાઇ રહેલો વીડિયોમાં સંવેદના ઓછી અને નાટક વધારે લાગે છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ