રાજનીતિ / માયાવતીએ બોલાવી ખાસ બેઠક, પાર્ટીમાં થઈ શકે છે મોટા ફેરફાર 

Mayawati calls for meeting

લોકસભા ચૂંટણી બાદ હવે યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના અધ્યક્ષા માયાવતીએ પાર્ટીમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે માટે માયાવતીએ પોતાની પાર્ટીની એક મોટી બેઠક બોલાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ