રાજકારણ / ઉત્તરપ્રદેશ: ચૂંટણી પહેલા માયાવતીનું મોટું એલાન, BSP આ મુદ્દે મોદી સરકારને આપશે સમર્થન

Mayawati backs BJP on OBC class count

ઓબીસી વર્ગની ગણતરી મુદ્દે બસપા નેતા માયાવતીએ મહત્વનું નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે જો મોદી સરકાર દ્વારા સકારાત્મક પગલા લેવામાં આવશે તો તે સરકારને સમર્થન આપશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ