પ્રહાર / SP-BSPના રસ્તા થયા અલગ, માયાવતીનું એલાન - હવે એકલા હાથે લડશે ચૂંટણી

Mayawati Attacks Yadav Family, Blames Akhilesh Govt for Poll Loss

સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનને લઇને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ જણાવ્યું છે કે પક્ષના હિતને ધ્યાનમાં લઇને બસપા હવે પછી યોજનારી દરેક નાની-મોટી ચૂંટણી એકલા હાથે લડશે. માયાવતીએ લખ્યું છે કે બીએસપીની ઓલ ઇન્ડિયા બેઠક ગઇ કાલે લખનઉમાં અઢી કલાક ચાલી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ