ધારદાર સવાલ / નવા CM બનાવ્યા એ તો માત્ર ચૂંટણીલક્ષી જ ખેલ છે, જાણો માયાવતીએ કોના પર સાધ્યું નિશાન

mayawati attacks congress on punjab new chief minister charanjit singh channi dalit cm

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યાં છે. તો આ અંગે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કોંગ્રેસના નિર્ણય પર ધારદાર સવાલ ઉભા કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ