લાલ 'નિ'શાન

નિવેદન / CAA-NRC પર અમિત શાહે આપ્યો ચર્ચા કરવાનો પડકાર, આ પાર્ટીના અધ્યક્ષે કહ્યું, અમે તૈયાર છીએ

mayawati accepted amit shah challenge on caa nrc npr debate says bsp is ready

બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી (Mayawati) એ નાગરિકતા સંશોધન કાયદો (CAA) એનપીઆર (NPR) અને એનઆરસી (NRC)ને લઇને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. માયાવતીએ લખનઉમાં આપેલા શાહના એ નિવેદન પર ટ્વિટ કર્યું જેમા તેઓએ સપા-બસપા સહિત તમામ વિપક્ષી પાર્ટીઓને CAA, NRC પર ચર્ચાનો ખુલ્લો પડકાર આપ્યો હતો. તેના પર હવે માયાવતીએ તેઓના પડકારનો સ્વીકાર કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ