IND vs NZ / બીજી ટેસ્ટના પ્રથમ દિવસે મયંકે બચાવ્યા, કોહલી-પુજારાએ કર્યા નિરાશ, જાણો આજનો સ્કૉર

Mayank saves on first day of second Test, Kohli-Pujara disappointed, find out today's score

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની છેલ્લી અને બીજી ટેસ્ટ મેચ વાનખેડે ખાતે રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસની રમત બાદ ભારતે 4 વિકેટે 221 રન બનાવ્યા હતા.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ