પ્રેરણા / 21 વર્ષનો આ યુવાન બન્યો જજ, રાજ્યની ન્યાયાધીશ પરીક્ષામાં છે ટોપર

Mayank Pratap Sinh from Jaipur tops Rajsthan judicial services exam at the age of 21

રાજસ્થાનના યુવક મયંક પ્રતાપ સિંહે ઇતિહાસ રચી દીધો છે. જયપુરનો મયંક પ્રતાપ સિંહ 21 વર્ષની ઉંમરે ન્યાયાધીશ બની ગયો છે. મયંક તેની નાની ઉંમરે જજ બનવાના પગલે ખૂબ ખુશ છે. તે લાંબા સમય સુધી સેવા ઉપર રહી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ