IND vs WI / વનડે સીરિઝ માટે ઈજાગ્રસ્ત શિખર ધવનની જગ્યા લઈ શકે છે આ ક્રિકેટર

Mayank Agarwal likely to replace injured Shikhar Dhawan for West Indies ODIs

ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ત્રણ મેચની વનડે સીરિઝમાં ઈજાગ્રસ્ત થયેલાં શિખર ધવનની જગ્યા લઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ