ટેસ્ટ મેચ / મયંક અગ્રવાલે ડૉન બ્રેડમેનને પણ પાછળ છોડ્યાં, ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું

Mayank agarwal double century in INDIA vs Bangladesh test match

ભારત અને બંગલાદેશની ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી બાંગ્લાદેશને સ્કોરના બોજ નીચે દબાવી દીધું. મયંક અગ્રાવાલે પીચ પર ચોગ્ગા અને છક્કાનો જાણે વરસાદ કરી દીધો હોય તેવો માહોલ જોવા મળ્યો. મયંક અગ્રવાલે આજે સાબિત કરી બતાવ્યું કે જ્યારે તે ટોપ ગીયરમાં બેટિંગ કરે ત્યારે બોલરનાં ફોતરા કાઢી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ