OMG / 2021માં દુનિયાનો અંત આવશે ? 3000 વર્ષ જુના માયા કેલેન્ડર પર આ દાવો સાચો કે અફવા?

mayan calendar 2021 prediction world will be destroy in 2021

લગભગ સાડા ત્રણ હજાર વર્ષ જુની સંસ્કૃતિનું કેલેન્ડર બતાવીને, ગભરાટનું આવા વાતાવરણનું નિર્માણ થયું, જેનું બીજું કોઈ ઉદાહરણ નથી. પ્રગતિશીલ ગણાતા હોલીવુડે, 2012 નામની ફિલ્મ બનાવીને આ ડરને ઇન-કેશ કરવામાં કોઈ કસર છોડી નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ