Video / દીકરી વ્હાલનો દરિયો : આખા જગતને હસાવતા માયાભાઈ આહીર રડી પડ્યાં, દીકરીના લગ્નમાં જબરી જમાવટ

Mayabhai Ahir daughter wedding will have fun after seeing the deployment photos and videos

ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિરની દિકરી સોનલના તાજેતરમાં જ લગ્ન પૂર્ણ થયા અને આ લગ્નોત્સવમાં માયાભાઈના ઘરે ત્રણ દિવસ સુધી જલસો જોવા મળ્યો હતો. લગ્નમાં ગુજરાતભરમાંથી મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ