બેજવાબદાર / અમદાવાદ MAY I HELP YOU પોલીસ ડેસ્કને જ હેલ્પની જરૂર, પોલીસ કર્મચારીનો મૂડ હશે તો જવાબ મળશે, આશયનું બાળમરણ

MAY I HELP YOU desk placed in Ahmedabad Police Station needs help

PI-PSI સહિતની ટીમોની બદલી વર્ષો પહેલાં થઈ ગઈ હોવા છતાંય હજુ સુધી નામ અને નંબર બોક્સ પરથી હટ્યાં નથીઃ શહેરનાં તમામ પોલીસ સ્ટેશનમાં ‘મે આઈ હેલ્પ યુ’નાં બોક્સ માત્ર નામ પૂરતાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ