કોમોડિટી / તો ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવે પહોંચશે સોનું, કિંમત તમે વિચારી પણ નહીં હોય

may gold bond sees highest ever subscription know about it

સરકારે મે મહીનામાં ગોલ્ડ બોન્ડ દ્વારા 25 લાખ યુનિટનું વેચાણ કરીને 1168 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાથી ખબર પડે છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા થનારી આ સૌથી મોટી કમાણી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ