#BoycottChina / શું ચીની એપ્સનું સંકટ ટળ્યું નથી, શું પ્લે સ્ટોરમાંથી ચીની એપ્સના લાઈટ વર્ઝન ભારતમાં એક્ટિવ છે?

may china spy through light version of chinese app that are banned by indian government

ભારત સરકારે સોમવારે 59 ચાઇનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં ટિક-ટોક, હેલો અને યુસી બ્રાઉઝર જેવી એપ્લિકેશનો સમાવેશ થયો છે. જો કે ગૂગલ પ્લે સ્ટોર પર હજી પણ પ્રતિબંધિત ચાઇનીઝ એપ્લિકેશનના લાઇટ વર્ઝન છે. જે લાખો વપરાશકર્તાઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં શક્ય છે કે આ વર્ઝન દ્વારા ચીન ભારતીય વપરાશકર્તાઓનો ડેટા ચોરી શકે. તો આજે અમે તમને તે ચાઇનીઝ એપ્સના લાઇટ વર્ઝન વિશે જણાવીશું. જે તમને ઘણું નુકસાન કરી શકે છે. ચાલો આ એપ્લિકેશનો પર એક નજર કરીએ ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ