IPL 2022 / IPLમાં શૂન્ય રને સૌથી વધુ વાર આઉટ થવાનો રાશિદનો રેકોર્ડ આ ખેલાડીએ તોડ્યો!

Maxwell breaks Rashid's record for most dismissals in IPL!

આરસીબીના તોફાની ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ગત મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે પોતાની ટીમને બહુ જ નિરાશ કરી દીધી. આરસીબીના ૩૭ રનના સ્કોર પર બે વિકેટ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીના રૂપમાં પડી ચૂકી હતી. આ પરિસ્થિતિમાં મેક્સવેલ પાસેથી ટીમને બહુ જ મોટી આશા હતી. પરંતુ તે મેદાનમાં આવ્યો અને તરત પેવેલિયનમાં પાછો ફર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ