આગાહી / માવઠાનું સંકટ હજુ યથાવત: ઉત્તરથી લઇને છેક દ. ગુજરાતમાં ફરીવાર થશે કમોસમી વરસાદની એન્ટ્રી

Mawtha crisis still remains: from north to south. Entry of unseasonal rain will happen again in Gujarat

ગુજરાતમાં હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી 29 તારીખે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય,ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ